જ્યારે બીજાને ટ્રેનમાં બેસાડવા જાય ત્યારે
આખો ડબ્બો હસીનાઓથી ભરેલો હોય છે,
અને સાલું જે દિવસે આપણે મુસાફરી કરીયે ત્યારે
ડબ્બો બીડી પીતા કાકાથી જ ભર્યો હોય છે.
??????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111107645

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now