*બાલમંદિર થી લઈ કોલેજ સુધી*
*બધું જ ભણાવવામાં આવ્યું.*
*"ત્રિકોણ", "ચોકોણ", "લઘુકોણ", "પંચકોણ"....*
*પણ*
*જીવનમાં "જે હંમેશા ઉપયોગી" છે.*
*તેને "ક્યારેય ભણાવવામાં નથી આવ્યું."*

*તે છે.... "દ્રષ્ટિકોણ."*.......?

Gujarati Good Morning by Bhavna Trivedi : 111107401

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now