Shefali 8 year ago

નમ્રતા thank u

Shefali 8 year ago

હા try karu Amita

Namrata Kansara 8 year ago

દિલ પે પથ્થર રખ કે...☺ રચના સરસ...??

Amita Patel 8 year ago

શેફાલી આજ ના દિવસ ની કોઈ રચના નહીં?? waiting !!

Shefali 8 year ago

ખૂબ ખૂબ આભાર તેજલ જી

Shefali 8 year ago

Sachi vaat Dinesh

Shefali 8 year ago

હા કમલેશ જી બધા experience ek vaar Kari લેવા જોઈએ

Shefali 8 year ago

વાહ જીગરી શું વાત કહી

Shefali 8 year ago

શ્યામ આભાર

Shefali 8 year ago

હા રોહિત

Shefali 8 year ago

હા અમિતા માયા એમ ક્યાં છુંટે છે

Tejal Dodiya 8 year ago

na na jojo ben aevu vicharyu bhale pan aem karta nhi karnke amne tmari aadat thai gai che.....

Kamlesh 8 year ago

વાહ...!... ચલો એ અનુભવ પણ થઇ જાય.......

Dp, pratik 8 year ago

શબ્દ સમજણ ના સાથી, પછી એથી શું નારાજી? હે.. .?

Ravina 8 year ago

જીગરી.. શ્વાસ વગર રહી શકાય! એક શબ્દો, શ્વાસ ને હું.. અમારા વગર તું ના રહી શકે..

Amita Patel 8 year ago

I mean shefali.. શબ્દ જ તમને છોડશે નહીં

ધબકાર... 8 year ago

હ્રદયથી ધબકારા ક્યારેય છૂટયા છે..!? એટલું તો સમજો... ઉભરા પણ હંમેશા પોતાનાઓમાં જ શમ્યા છે. જય શ્રી કૃષ્ણ...

Amita Patel 8 year ago

hahaha .. try Kari juvo.. jaray સહેલું નથી .. કશું એમ છૂટતું નથી

Shefali 8 year ago

આભાર અનિલ... આ ઉભરો છે એટલે શમી જશે પણ હા painting pan કરવું છે મારે અને thnx yaad કરાવવા માટે

Shefali 8 year ago

આભાર સંદીપ...

Anil Vaghela 8 year ago

તમારી paintings પણ વાંચવી ગમશે મને... પણ એ શું વાત થઈ કે.. શબ્દો થી અલગ થવું પડે... બસ આપણે જે કંઈ પણ કરીએ એ આપણી સહૂલીયત પ્રમાણે થવું જોઈએ... ગમે એ જ કરો..??બેસ્ટ ઓફ લક

Ssndeep 8 year ago

એમ બ્રૅકઅપ ન કરી શકૉ તમૉ , શબ્દૉ તૉ તમારા ટૅરવૅ નાચૅ છૅ ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now