???????
? આપણે ખાધેલો ખોરાક આપણું શરીર 24 કલાક માંજ બહાર કાઢી નાંખે છે...
? આપણે પીધેલું પાણી પણ આપણું શરીર 4 કલાક માંજ બહાર કાઢી નાંખે છે.....
? આપણે લીધેલો સ્વાસ તો આપણું શરીર તરતજ બહાર કાઢી નાંખે છે... તો.. પછી...
આપણા આ જીવન માટે ખતરનાક એવા.. રાગ.. દ્વેષ.. ઈર્ષા...અભિમાન ને આપણે શા માટે આપણા મન માં સાચવી રાખીએ છીએ.. તેને પણ ફટાફટ કાઢી નાખી ને આપણા મન અને શરીર ને તંદુરસ્ત રાખીએ... જય ગુરુદેવ. ?
???????