▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
0⃣6⃣0⃣3⃣2⃣0⃣1⃣9⃣
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
દરેક વ્યક્તિનો અેક પાસ્ટ હોય છે. ભૂતકાળ ભુલાતો નથી. ભૂતકાળ ભૂંસાતો નથી. ભૂતકાળ મરતો નથી. એ ક્યાંક ને ક્યાંક જીવતો હોય છે. ઘણું બધું અંગત હોય એ અંગત જ રહે એ વાજવી છે. ઘણાં સાક્ષીઓ તાજના સાક્ષી બની જતા હોય છે. ઘણાં સાથીઓ સ્વાર્થ મુજબ સાથ બદલતા હોય છે.
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬