Amita Patel 8 year ago

thanks kalubhai.. aa mast bablu konu ??

Joshi Rohit 8 year ago

ધન્યવાદ..

Amita Patel 8 year ago

રોહિત ભાઈ આવી જાવ ગુલાબજાંબુ ખાવા

Joshi Rohit 8 year ago

તરસ્યા ઝાંઝવાં ના કર્મો કેવા હશે, પાનખર માં ફૂલો ની મહેક જેવા હશે. @રોહિત જોશી

ધબકાર... 8 year ago

વાહ... વાહ... @ મારે તો તમારા કર્મોથી મળેલા ગુલાબજાંબુમાં પણ ભાગ પડાવતા જાઉં છે, ભલે મીઠાશ તમે ના આપો મીઠાશમાં ભાગ પડાવતા જવું છે... ☺️☺️☺️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now