હું ગમે એ કહું
પણ મારા અવાજની ધ્રુજારીમાં
જે મારે નથી કહેવું
એ તું સાંભળી જ લઈશ
એટલે જ હું કશું બોલતો નથી...

Gujarati Thought by Chirag Vora : 111104512

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now