ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર... @પૂર્વીબેન... જય શ્રી કૃષ્ણ...

Simran Jatin Patel 8 year ago

જોડાતા રહીશું એકમેકમાં.... જોડાતા જઈશું અનેકોમાં.... આમ જ એકમાંથી બનતા જઈશું અનેકો.....

ધબકાર... 8 year ago

આ સેતુથી બધાને જોડતા રહીશું, આપણે અવિરત સાથ મેળવતા રહીશું...

Simran Jatin Patel 8 year ago

આમ જ આ નિઃસ્વાર્થ પ્રેમભરી લાગણીઓનું મીઠું ઝરણું..... અવિરત વહેતુ રાખીશું.... તું આમ જ રહે મારામહીં બની જીવંત સેતુ....

ધબકાર... 8 year ago

બસ આ જ લાગણીઓ ના પ્રવાહમાં રોકાઈ જા, કરીશું બધાને જીવંત તું આમજ સાથ આપતી જા...

Simran Jatin Patel 8 year ago

આ અદ્ભૂત.... આ અલૌકિક... એહસાસ થકી જ...ઉદાસીમાં પણ અધરો મલકી ઉઠે છે... આ એક જ વાત અહીં રોકી રાખે છે....

ધબકાર... 8 year ago

જોરદાર... આ રચનાઓ થકીજ છીએ જાણે આસપાસ, ક્યારેય ના થઈશ તું ઉદાસ... બસ એ જ એક વાત...

Simran Jatin Patel 8 year ago

હું શ્વાસ ને તું એનો વિશ્વાસ.... એકમેકનું બની રહેવું આજીવન બસ એક જ આશ....

ધબકાર... 8 year ago

તારી આ વાતોજ મને બહુ ગમી, જ્યાં હું શબ્દ તું શ્વાસ...

Simran Jatin Patel 8 year ago

એકમેકમાં વસ્યા જાણે એમ કે.... હું નયન ને તું એની નમી....

ધબકાર... 8 year ago

@ketanbhai... જય શ્રી કૃષ્ણ... @harita... જય શ્રી કૃષ્ણ... મજા જ મજા... મારી વીક ઓફ... @seem... એ સાગરમાં તરી જઈએ જાણે આ ભવમાં એકબીજામાં રહીએ...

Simran Jatin Patel 8 year ago

લઈ આવું હું લાગણીઓનો મેળો.... લઈ આવ તું વિશ્વાસનું સાગર....

હરિ... 8 year ago

wahh.. aaje to Maja aavi gai... ? continue... continue...

Ketan 8 year ago

वाह... जय श्री कृष्ण

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર... @Jalpa... એક્દમ સત્ય વચન મહોદયા... @Padmaxi... વાહઃ ☺️

Padmaxi 8 year ago

વાહહહ

Jalpa Sheth 8 year ago

સરસ રોહિત..... જે સમજ્યું એ મલીયું નહિ. ને જે મલિયું એ સમજીયું નહિ... જય શ્રી કૃષ્ણ....

ધબકાર... 8 year ago

@tiya... જય શ્રી કૃષ્ણ... @amita... Osm... વાહ... આ તારા હાથનો સાથ નિરાળો છે, મને જીવનથી પણ એ વધુ વહાલો છે...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર... @shefali...જોરદાર... જીવનભરની યાદ અને લાગણીઓનો વરસાદ, બસ એમાં ભીંજાઈ આજે જીવવું બન્યું ખાસ...

Amita Patel 8 year ago

વાહ રોહિત, વેરાઈ લાગણી ને રચાયું વમળ .. તેં જ હાથ થામ્યો જાણે બની ને કમળ !! ખુશ રહીએ સાથે રહીએ જીવંત રહીએ

Tiya 8 year ago

Wah Wah banne mast ...

Shefali 8 year ago

વાહ... તારી લાગણી નું તો શું વાત કરું ? તેં આપેલા પ્રેમની તો શું વાત કરું ? વહાવી જાય છે જાણે મને મારામાંથી જ ! આ જ પળોને બસ જીવનભર યાદ કરું..!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now