(...#...મહામૃત્યુંજયમંત્ર વાળી પોસ્ટની પૂર્ણતા રુપે...)
ૐ ત્રયમ્બકં યજામહે સુંગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્ |
ઉર્વારુકમિવ બન્ધનામ્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ ||
આ મંત્ર એ મૃત્યુંજય મંત્ર છે. તેની આગળ પાછળ બીજ લગાવવાથી તે મહામૃત્યુંજય મંત્ર બને છે. આ મંત્ર પૂર્ણ વિધિવિધાન સાથે હોમ હવન સાથે સવાલાખથી વધું કર્યા પછી તે સિદ્ધ થાય છે.
ૐ હુમ્ જૂમ સઃ ત્ર્યમ્બકં યજામહે સુંગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્ |
ઉર્વારુકમેવ બન્ધનામ્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ સઃ જૂમ હૂમ ૐ ||
આ છે મહામૃત્યુંજય મંત્ર...