માણસ અહમ માં અભિમાનથી કહે છે”હું મારા બાપનું પણ નથી સાંભળતો”….
પણ માણસ એ છે કે, એ નાનામાં નાના માણસ અને દુશ્મનનું પણ સાંભળે છે અને વિચારે છે અને સાચું જે હોય એને અપનાવે છે.
અહમ માણસને પોતાના હિતેચ્છકનું પણ નથી સાંભળવાથી રોકે છે…..
જો માણસ બનવું હોય તો અહમને જીવનમાંથી હાંકી કાઢો….