ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર... @seem... તું જ ખાસ એ જ મારો પ્રાસ, જીવનનો એક માત્ર ઉજાસ... @Padmaxi... ઓહ... હા

Padmaxi 8 year ago

ઓહો...વાહહહહ

Simran Jatin Patel 8 year ago

જેયશ્રીક્રિષ્ન ૐસાંઈરામ....

Simran Jatin Patel 8 year ago

છતાંયે રહીશ તુજમાં હું અસીમ દિશા બની.... અનંત અંધારામાં પણ.... આવશે રોશની બની લાગણીઓ મારી.... તોયે ન આવું તો... એક સાદ પાડજે મને તું.... આવી જઈશ.... કલમની ધારનું બની પ્રાસ....

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર... @shefali... કલમમાં ઈશ રૂપી સહી ભરતાં જવું છે, આમજ જીવનમાં જીવંતતાં ભરતાં જવું છે... @harita... જય શ્રી કૃષ્ણ... @hiral... જય શ્રી કૃષ્ણ...

Hiral 8 year ago

wahhh bhai.... jay shri krishna

હરિ... 8 year ago

wahh... Jai shree Krishnaaa...

Shefali 8 year ago

વાહ...કલમ ની ધાર વધારે નિખરશે જ્યારે તેમાં તારી જોડે ઈશ નો સાથ ભળશે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now