Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

? *કર્મચારીની સુરક્ષા.*?
?????????

સુરક્ષા કર્મચારીની માલિકે રાખવી ઘટે.
ગુમાવનારને વળતર ભેટ આપવી ઘટે.

કર્મચારી કર્મ કરવાનો પૂરો ફરજદાર છે,
તોય સલામતી એની એને બક્ષવી ઘટે.

પાડીને પ્રસ્વેદ કરે છે કામ સાહસ કરીને,
અકસ્માતે કુટુંબને મદદ પૂરી કરવી ઘટે.

ક્યારેય કોઈ ગુમાવે અંગ કે જાન સુધ્ધાં,
કરી કદર વફાદારીની દશા સમજવી ઘટે.

નફો સંકુલનો કામદારની ઇમાનદારી છે,
કુટુંબભાવના પરસ્પર પ્રગટાવવી ઘટે.

*ચૈતન્ય જોષી પોરબંદર. '* *દીપક '*
?????????

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111103576
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now