એક ભેંસ મોબાઈલ ગળી ગઈ
પણ પછી તકલીફ થઈ,
મોબાઇલની રિંગ વાગે ને ભેંસ તોફાને ચડે
બધા મૂંઝાઈ ગયા કે હવે શું કરવું,
એટલામાં એક ડાહ્યો માણસ આવ્યો
અને તેને સલાહ આપી કે ,
ભેંસને કવરેજ ક્ષેત્રની બહાર લઈ જાવ.
???????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111103391

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now