જયારે આપણે કોઈ goal મેળવવા માંગતા હોઈએ ત્યારે આપણને થાય જ કે સાલું લોકો આટલી શિદ્દત થી કેમનું કામ કરે .....તો બસ એક ઉદાહરણ આપું ....
એક નાનો ચા વાળો ભલે ટેબલ નાખીને ચા વહેચતો હોય પણ એ ચા એટલી શિદ્દત થી બનાવે કે કઈ રીતે વધારે ગ્રાહકો એની ચા પીવા આવે.....
આટલો નાનો માણસ પણ એના કામ શિદ્દત થી કરે ....ઉદાહરણ આજુ બાજુ જ છે .....નાના ઉદાહરણ જ મોટી વાતો કેહ્તું હોય છે .....DJC✌️