Gujarati Quote in Jokes by બાબા સત્સંગી

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પતિ-પત્ની શોપિંગ માટે ગયા. કેટલી ઉથલપાથલ કર્યા બાદ પત્ની એ ૧૦૦ ડ્રેસ અલગ તારવ્યા. એ ૧૦૦ નું ઘનિષ્ઠ અવલોકન કરી એમાં થી ૨૫ ડ્રેસ અલગ કર્યા. એમાં થી ૫ અને છેલ્લે ૧ ડ્રેસ ફાયનલ કર્યો.આ પ્રક્રિયામાં ૪ થી ૫ કલાક નીકળી ગયા.

બિલ ચૂકવી બહાર નીકળતાં પતિ એ કોમેન્ટ કરી કે આદીમાનવને સારું હતું કે એની પત્ની ઝાડનાં પાંદડાં જ પહેરતી હતી!!!

પત્ની નો સ્ટ્રીક જવાબ..તમને શું ખબર કે એને એક પાંદડું પસંદ કરવા પેલાને કેટલા ઝાડ પર ચડાવ્યો હશે!!! તમને તો એ.સી. માં બેસી રહેવામાં પણ પેટ માં ચૂંક આવે છે!!!
નોંધ- પત્ની આગળ વધારે દોઢ ડહાપણ કરવું નહીં!!???????????????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111102992
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now