ટીચર : એક ટોપલીમાં 10 કેરી હતી અને 3 સડી ગઇ તો કેટલી વધે ?
ભૂરો : 10 વધે
ટીચર (ગુસ્સામાં) : 10 કેમનું વધે ?
ભૂરો : 3 કેરી સડી જાય એ કેળું થોડી બની જવાની છે.
???????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111102145

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now