શિક્ષક : ભૂરા, બોલ તાજમહેલ કયા આવેલો છે ?
ભૂરો : મને નથી ખબર સર
શિક્ષક (ગુસ્સાથી) : ચાલ છેલ્લી બેન્ચ પર ઉભો થઇ જા
ભૂરો (છેલ્લી બેન્ચ પર ઉભા રહીને) : સર, અહીંથી પણ નથી દેખાતો.
??????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111101772

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now