પત્નીઓ ફળ જેવી હોય છે,
કોઈ આંબા જેવી મીઠી,
તો કેળાના છોડ જેવી ઉચી,
કોઈ સફરજન જેવી લાલ,
તો કોઈ ચીકુ જેવી રસ ભરેલી,
કોઈ પૌપયા જેવી ગરમ,
તો કોઈ મોસંબી જેવી ખાટી મીઠી,
તો કોઈ જમરૂખ જેવી મસાલેદાર,
પણ
તકલીફ તો પુરુષોમાં જ છે,
???
એને ફ્રુટસલાડ જ જોઈએ છે.????