દરિયો પણ હતો , પાણી પણ હતું , ક્યારે સુકાઈ ગયું ખબર નઈ ...
રસ્તો પણ હતો , મંજીલ પણ હતી , કેમ ભુલા પડ્યા ખબર નઈ ...
શબ્દો પણ હતા , લાગણી પણ હતી ,ક્યાં ખોવાઈ ગઈ ખબર નઈ ...
પ્રેમ પણ હતો , વિશ્વાસ પણ હતો , ક્યારે તુટી ગયો ખબર નઈ...

Gujarati Shayri by Niya : 111101655
Niya 8 year ago

Thank u Yogi & Ashish

Ashish Rana 8 year ago

Wah Niya ji khub saras

Raa 8 year ago

Vah bahusars

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now