Gujarati Quote in Motivational by Dhruti Dave

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

?એક જ વ્યક્તિએ સ્થાન, સમય, સંજોગો અનુસાર વ્યવહાર વર્તન કરવાના હોય છે...ૐD

જીવનમાં કોઈ પણ સાથે કામ શું કામ રાખીએ અને કીર્દાર બદલતા રહીએ તો તકલીફ ન પડે. જેમ કે કામના સમયે કામ પછી સામે કોઈ પણ સગુ હોય અને વ્યવહાર વર્તન કરવા સામે એ રીત સામે કોઈ પણ હોય. હજુ વધુ સ્પષ્ટ સમજીએ તો શિક્ષક એક પિતા છે તો તેની પાસે પોતાનું બાળક ભણે છે તો તેણે એક શિક્ષક તરીકે જ વર્તન કરવાનું છે પોતાનું બાળક હોવા છતાં પણ જ્યારે એ શિક્ષક ઘરે પોતાના બાળકના પિતા છે ત્યારે એ રીતે વર્તન કરવાનું હોય છે. ત્યાં શિક્ષક બની વર્તન ન કરાય...ૐD

Gujarati Motivational by Dhruti Dave : 111101634
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now