▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
2⃣8⃣0⃣2⃣2⃣0⃣1⃣9⃣
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
ફર્સ્ટ ઇમ્પ્રેસન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેસન, એવી વાત આપણે હજાર વખત કરી છે અને સાંભળી છે. પહેલી ઇમ્પ્રેસન અસરકારક ચોક્કસ હોય છે, પણ એ જ ઇમ્પ્રેસન લાસ્ટ સુધી રહે એવું જરૂરી નથી, કારણ કે વહેલો કે મોડો એ જેવો હોય એવો પરખાઈ જતો હોય છે. પોત પ્રકાશે ત્યારે માણસની ઓરિજિનાલિટી બહાર આવતી હોય છે.
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬