*નીંદર* પણ કેવી ગજબ છે..

જો *આવી* જાય તો,
*બધુ જ ભૂલાવી દે છે...*

અને *ના આવે* તો.
*ભુલેલુ બધુ જ યાદ કરાવે છે...*

Gujarati Blog by Manish Patel : 111101617

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now