છોકરીએ ઘર છોડ્યુ..... સાસરી મળ્યુ...
ભાઈ છોડ્યો..... દિયર મળ્યો .....
બહેન છોડી..... નણંદ મળી .....
માતા-પિતા છોડ્યા..... સાસુ સસરા મળ્યા..
પણ એવુ તે શુ છોડ્યુ તો પતિ મળ્યો ?
.............
કશુ પણ નહી...
..
મફતમાં મળ્યો છે તો ક્યાંથી કદર હોય !!!
????????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111101573

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now