લગ્નના દિવસો ચાલે છે.
એક ભાઈ બ્યુટિપાર્લરના રિસેપ્શન રૂમમાં બેસીને મૅગેઝિન વાંચી રહ્યા હતા. એક મહિલા આવી અને ધીમેથી એમનો ખભો દબાવીને બોલી, આવો, જઈએ!
ભાઈ પરસેવે રેબઝેબ થઈ ગયા. ગળામાં શોષ પડ્યો. માંડ માંડ બોલ્યા, આજે નહીં, કાલે. આજે મારી વાઈફને અહીં પાર્લરમાં તૈયાર થવા માટે લઈ આવ્યો છું.
મહિલા બોલી: ધ્યાનથી જુઓ. હું જ છું!
???????