તમે કેટલો પ્રેમ કરો છો, તે કરતાં પણ મહત્વનું સામે નું પાત્ર તમને કઈ નજરથી જોવે છે, તમે કેટલી પણ લાગણી થી વાત કરો, પણ સામેનું પાત્ર જો જુદી જ લાગણીથી વાત કરતું હશે તો તમે કેટલો પણ પ્રેમ કરો કે કેટલા પણ સાચા કેમ ન હોવ... તમે એમના દિલમાં સાચી જગ્યા નહીં જ કરી શકો........