પત્ની : તમે જમ્યા
પતી : તમે જમ્યા
પત્ની : હું તમને પૂછું છું
પતી : હું તમને પૂછું છું
પત્ની : તમે મારી નકલ કરો છો
પતી : તમે મારી નકલ કરો છો
પત્ની : ચાલો શોપિંગ કરવા
પતી : હા મેં જમી લીધું.
???????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111101278

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now