શ્રી બંકીમભાઈ મરજાદી ની ભેટ
પાછલા તે પહોરની ઊડી ગઈ નિંદરા ,
સર્વે ઉંઘેને મોદીજી જાગતાજીરે .
આગરા, ગ્વાલિયરથી લઇ મિરાજ વિમાન ,
ચૂપચાપ સરહદ પાર કરતા જીરે .
બિલ્લી પગે બાર -બાર ઉડાડ્યા મિરાજ ,
દુનિયામા કોઈ નહીં જાણતું જીરે .
એક પછી એક પળભરમા ઘુસાડ્યા .
પાકિસ્તાનમા તબાહી મચાવતા જીરે .
" બનાસી "