Happy birthday to Hina

શબ્દો નો સાગર જેનામાં ઘૂઘવે છે
અક્ષરો જેણે કર્યા છે આત્મસાત,
એવી સૌની લાડલી આપણી હીના ,
જીવે જુગ જુગ , બને કવિતા સમ્રાટ !

wishing you a very happy birthday !

:-માતૃ ભારતી પરિવાર

Gujarati Blog by Amita Patel : 111100984
HINA DASA 8 year ago

હાહાહા આભાર કેતન

Ketan 8 year ago

હેપ્પી બર્થડે... આદિમાનવ...???

ધબકાર... 8 year ago

ખુબ સરસ... જય શ્રી કૃષ્ણ...

Amita Patel 8 year ago

હિના આમ તો તમે કવિતા સમ્રાટ છો જ.. મારા મુજબ તો.. પણ એ સાથે જ્વલંત સફળતા મળે ને ખૂબ નામ થાય એવી શુભેચ્છા

HINA DASA 8 year ago

ખૂબ ખૂબ આભાર અમીતા, બસ આપના આ શબ્દો સાર્થક કરવાનો પ્રયત્ન થાય તો જન્મ સફળ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now