Happy birthday to you...
"શબ્દોનું સ્વર્ગ"
આ સ્વર્ગને શબ્દોમાં કઈ રીતે વર્ણવું..!!
એની ક્ષમતાને હું ક્યાંથી જાણી શકું..!!
આ તો અવિરત પ્રવાહ છે શબ્દોનો..!!
એટલેજ શબ્દોના સ્વર્ગનો સાથ મજાનો..!!
જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...
****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...