બોટલમાંથી ઝીન આઝાદ થયો અને બોલ્યો
"શુ હુકમ છે મારા માલિક ?

માલિક : કંઈક એવુ કર કે પત્નીઓ પોતાના પતિની બધી વાત માનતી થઈ જાય

ઝીન પાછો બોટલમાં ઘુસી ગયો અને બોલ્યો,
"ઢાંકણું જરા ટાઈટ બંધ કરી દેજે"
?????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111100909

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now