*મહેરબાની કરીને ધ્યાન આપો...!???*
*યુધ્ધની આ પરિસ્થિતિમાં દરેક નાગરિકને સલાહ*
1. તમારા વાહનોમાં ઈંધણ ટેન્ક ફુલ રાખશો...!
2. ઓછામાં ઓછા એક મહિના માટે ઘરની જરૂરીયાત જેમકે અનાજ/કરીયાણા નો સ્ટોક કરી રાખવો...!
3. ઘરે તાત્કાલિક ઉપયોગમાં લઈ શકાઈ એવી આવશ્યક દવાઓનો સંગ્રહ રાખો...!
4. નાના બાળકો ની જરૂરિયાત ખોરાક/દવા ની સગવડતા કરી રાખવી...!
5. યુદ્ધના કિસ્સામાં, એ ક્યારેયના ભૂલી જશો કે યુધ્ધ પરમાણુ યુધ્ધમાં પણ તબદીલ થઈ શકે છે...!
6. યુધ્ધમાં એલર્ટ જાહેર થયેલ અથવા ભોગ બનનાર વિસ્તારમાં જરૂરિયાતના કલાકો દરમિયાન એકબીજાને મદદ કરો.
7. ખાસ યાદ રાખવું કે યુદ્ધો ક્યારેય જાહેર થતા નથી, યુધ્ધ થાય છે...!
7. જાગતા રહો, જાગૃત રહો, કારણ લગભગ તમામ યુદ્ધો રાત્રે જ શરૂ થાય છે...!
8. પોતાના જરુરીયાત મુજબ રોકડ રકમ હાથ ઉપર રાખશો...!
*આવો આપણે બધા સાથે મળીને આપણા પરિવારના સૈનિક બની દેશની અને આપડા સૈન્યની સાથે ખંભેખભો મેળવી આ પરિસ્થિતિને હિમ્મત પુર્વક સામનો કરીએ...!*
*દેશનો નાગરિક...?????*