એક ભાઈ લગન પછી એની પત્નીને ઘરે લઈ આવ્યા

સુહાગરાતે વિચાર કરતા હતા કે વાત ક્યાંથી શરૂ કરું

બહુ વિચાર્યા પછી પત્ની પાસે જઈને પૂછવા લાગ્યા
"તમારા ઘરના લોકોને ખબર તો છે ને કે આજે તમે અહીં રોકાવાના છો"
????????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111100653

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now