પત્ની- ક્યાં ગિફ્ટ દુ..?..
.
પતિ- ગિફ્ટ રેહને દે...બસ ઈજ્જત કિયા કર ઓર તમીઝ સે બાત કર લિયા કર...???
.
પત્ની(5 મિનિટ સોચકર)- નહિ...મેતો ગિફ્ટ હી દુંગી...???

Gujarati Jokes by Ketan : 111100609
Ketan 8 year ago

ના ભૈ ના ..એમાં મોળા હું પળે...

Ssndeep 8 year ago

કૅટનભૈ , એમ મૉળા ન પડૉ , k જૉ kamકાજ

Ketan 8 year ago

બકાભાઈ...ભારે જ હોય ને...ઢોસા ને પાણીપુરીયું ખાય દાબી દાબી ને...હાહાહા

બાબા સત્સંગી 8 year ago

નારી કાલે પણ ભારી હતી, આજે પણ ભારી છે પુરુષ કાલે પણ આભારી હતો, આજે પણ આભારી છે.

Ketan 8 year ago

રાવીનજી... સનદીપભાઈ ને હવે એના વગર હાલતું નથી...સુ કરે...

Ravina 8 year ago

છાપ ખરાબ થઈ ગઈ છે સંદીપજી ... હવે હોય કે ના હોય અમે આમ જ માનીશું

Ssndeep 8 year ago

એએએએએએએએ ભલૅ હૉ ભલૅ , તમનૅ એવુ લાગૅ પણ છૅ નૈ એવુ હૉ .... ખૉટા દાયત ના કાઢૉ

Ketan 8 year ago

ભજીયા...છે..ગરમ

Ravina 8 year ago

આ શું ભજીયા છે કે દાળ વડા?

Ketan 8 year ago

હાહાહા...

Ravina 8 year ago

હાહા..

Ketan 8 year ago

નક્કી ઢીયચુ લાગે છે.... આજે...હાહાહા

Ssndeep 8 year ago

મતલબ તમૅ જાણૉ હૉ , આપણૅ તૉ અડી અડી નૅ છુટ્ટા

Ketan 8 year ago

હા તો એનો મતલબ તો એવોજ થ્યો ને...સનદીપભાઈ...

Ssndeep 8 year ago

ऐसा तो हमने नही कहा , ये अलग बात हे के उपर का रास्ता वही जाता हे

Ketan 8 year ago

બહોત ઉપર મતલબ...સીધો સ્વર્ગ માં...એમ

Ssndeep 8 year ago

सही सोच्या बीडु , बहोत उपर तक जाओगे ... |

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now