ઇતિહાસ ગવાહ છે કે
26 તારીખ ના કાંઈક
નવું જરૂર થાય છે.
1) 26/1/2001 ભૂકંપ
2) 26/12/2004 સુનામી
3) 26/7/2005 મુંબઇ ફ્લડ
4) 26/5/2007 ગુવહાટી બ્લાસ્ટ
5) 26/11/2008 મુંબઇ અટેક
6) 26/2/2019 એર અટેક ઇન પાકિસ્તાન
ખાસ નોંધ :
કોઈ ની લગ્ન તારીખ 26 હોય તો આ બધી ઘટના થી તેને કોઈ લેવાદેવા નથી. ?