બાર વર્ષ ની અથાગ મહેનત પછી કેદી જેલ તોડી ને ભાગવામાં સફળ થયો.....
ઘરે પહોંચ્યો તો બાઇડી એ દરવાજો ઉઘાડતા વેંત પુછ્યુ: ટીવી માં બતાવે છે કે તમે આઠ કલાક પહેલા જેલ માંથી ભાગ્યા તો અત્યાર સુધી ક્યાં હતા?????
કેદી એ પોલીસ ને સામેથી ફોન કરી ને ધરપકડ વહોરી લીધી.....
??????
aa vaat parthi tame shu samjya replay me,,,,,