*ભારતમાં 70 કરોડ પુરુષો છે.*
તેમનું મહિને દાઢી-વાળ નું બિલ લગભગ 50 રૂ. છે.
એટલે 70*50*12 મહિના= *42000 કરોડ રૂપિયા તો ખાલી બાલ-દાઢીના ખર્ચીયે છીયે.*
*પાકિસ્તાન નું 41500 કરોડ સંરક્ષણ બજેટ છે.*
તો આટલા માં સમજી જાય તોય ઘણું અને હજી અમે સ્ત્રીઓ નું બ્યુટી પાર્લર નું બિલ તો ગણાવ્યું નથી ભાઈ...
નહીંતર એની જેવડા બીજા 3 દેશ ને ઉભા ઉભા ખરીદી લઈએ અને એ ટોપાવ ને કાશ્મીર જોઈએ છે!!!
??????