ભૂરો : ખોટું બોલવાની પણ કંઈક લીમીટ હોવી જોઈએ
બકો : કેમ શુ થયું ?
ભૂરો : અરે મેં 1000 રૂપિયા ઉધાર માંગવા માટે ચમનને એના ઘરના લેન્ડલાઈન પર ફોન કર્યો, તો એ બોલ્યો થોડીવાર રહીને ફોન કર, હું અત્યારે ગાડી ચલાવું છું.
????????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111100010

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now