"વલણ એક સરખું રાખું છું આશા નિરાશામાં
બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં
સદા જીતું છું એવું કૈં નથી હારું છું પણ
નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં"
અજીબ વાત છે દોસ્તો-
કોઈ કોઈના દુખમાં થાય છે દુખી,
તો કોઈ કોઈના દુઃખમાં મનાવે છે ખુશી,
તરસ્યાને પાણી મળતું નથી કદી,
ને ખારાશવાળી થવા સાગરમાં ભળે છે
નદી.....
kh@n.com