પાણી ની જેમ આરપાર છું,

તોય કેટલાયની સમજની બહાર છું...

Gujarati Shayri by Kamlesh : 111098928
p 8 year ago

hahaha....a to mane khbr noti bhai...

Kamlesh 8 year ago

હા નમ્રતાજી... સત્ય વચન... પણ સાધારણ માણસ જેટલું તો સમજી જ શકાય ને....? @ કુંચમ કુંચમ....?

Kamlesh 8 year ago

એ જ તો પ્રશ્ન કર્યો છે મેં હિરલજી...

Kamlesh 8 year ago

હા સિમરનજી...

Kamlesh 8 year ago

હા હા હા... હરિ.... સાવ આવું?

Kamlesh 8 year ago

એ કદાચ હોઇ શકે...શેફાલીજી...

Namrata Kansara 8 year ago

કોઇને પણ પૂરેપૂરું ના સમજી શકાય... કદાચ...!

Hiral 8 year ago

kem bhai tamne samjva valu koi nai...?????

Simran Jatin Patel 8 year ago

પારદર્શક વ્યક્તિત્વ છે આપનું..... યાદ કરો તો સાક્ષાત છો તમે.... તોય કેટલાય લોકો ચોતરફ શોધે આપને....

હરિ... 8 year ago

hahaha.... Mari samaj ni bar ne tamari amuk post pn Mari samaj ni bar J hoy..

Shefali 8 year ago

તમારી રચના થોડી સમજ ની બહાર ખરી હો ?

Kamlesh 8 year ago

હા હા હા...પણ શું ખરેખર એટલો જટીલ છું...?

Tiya 8 year ago

badha ni samaj Ni bahar hahah Mahadev

Kamlesh 8 year ago

ખરેખર પદ્માક્ષી?

Kamlesh 8 year ago

કેટલાક જીવ બતાવું હિર... એક હોય તો કહું ને....?

Kamlesh 8 year ago

હાઁ... ટિયા... એવું જ હો...

Padmaxi 8 year ago

ના હવે

Kamlesh 8 year ago

ખબર નહીં કેમ? ભાઇ.... પણ મને તો એવું જ લાગે છે...

Kamlesh 8 year ago

હાઁ..શેફાલીજી... ગુજરાતી છું... હા હા હા

Hiral 8 year ago

bhai tame koni samj ni bar cho...?? ??

Tiya 8 year ago

are evu Che ??

ધબકાર... 8 year ago

એવું છે..!? ??

Shefali 8 year ago

આ તકલીફ તો રહેવાની...?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now