jagrut Patel pij 8 year ago

આસાન હોય જો સમજવાનું .. તો કામ જ શું કવિતાનું ..

jagrut Patel pij 8 year ago

આભાર નો ભાર આ લાગે શાનો .. ના લાગે. ભાર એટલે જ તો આભાર માનવાનો ..

Shefali 8 year ago

વાહ કવિતા તો કવિના દિલનો હાલ હોય છે એટલે જ એને સમજવાનું ક્યાં બધા માટે આસાન હોય છે

ધબકાર... 8 year ago

આ ભાર... ☺️

jagrut Patel pij 8 year ago

એ આભાર હો ...?

ધબકાર... 8 year ago

વાહ.... જોરદાર... જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now