મા - બેટા જલ્દી આવ, વહુને લકવાનો હુમલો આવ્યો છે !

મોં આખું ફરી ગયું છે
આંખો ઉપર ચડી ગઈ છે,
ડોક આડી વળી ગઈ છે
જલ્દી આવ બેટા

દીકરો : માં તું ચિંતા ન કર, એ સેલ્ફી લેતી હશે.
???????

English Jokes by બાબા સત્સંગી : 111096331

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now