હૂઁ હતી એક નાનકડું ખાબોચિયું...
સાગર બની વિશાળ.. હૂઁ ભળી ને તારા માં....
વેરવિખેર હતી હૂઁ..સાવ ખરી ગયેલાં પીળા પાંદડાઓ જેવી...
મોતીઓ બની પરોવાય.. જાને તારી સુંદર માળા માં...
ક્યાંથી લાવ્યો તું આ કળા આ નિર્જીવ દુનિયા માં?
કે તારો સાથ જીવ પુરે છે મારી આ મૃત આત્મા માં..
★ANV★