Shefali 8 year ago

ઓહ...હોય શકે હો વૈદેહી

Shefali 8 year ago

વાહ પિયુ...

Shefali 8 year ago

Thank u Namrata...

Vaidehi 8 year ago

i think e isharo che k be vachhe kaik change thay rahyo che or thai gayo che my personal experience shefali di

p 8 year ago

kalje kotrayel chhabi undal thi hase ..etle j to ana hovano abhash lage chhe

Namrata Kansara 8 year ago

રોહિતભાઇની વાતથી સહમત... રચના સરસ...???

Shefali 8 year ago

હા.. પદમા

Padmaxi 8 year ago

જેને દૂર જવું હોય તેને જવા દેવું શેફી....કાન ચીમળી પાછા લાવે એને ઈશ્વર.

Tiya 8 year ago

best j thai ...kahe j Che ne jyre ishvar tamari pase thi kaik le Che tyre tenathi vadhare Sundar ape Che bas evu j thase ...

Shefali 8 year ago

હા... hope for the best

Tiya 8 year ago

ha samay samay nu kam karse j

Shefali 8 year ago

હા ટિયા મને પણ ... સમય ઉપર છોડી દઈએ સવાલો ને

Shefali 8 year ago

હા સાચી વાત રોહિત... આભાર... જય જિનેન્દ્ર

Tiya 8 year ago

Khaba nai di

ધબકાર... 8 year ago

ખુબ સરસ... મનમાં ક્યારેક ને ક્યારેક આવા સવાલો આવેજ છે... પણ હકીકત થી વધુ એ વિચારો છે... હકીકત કરતા પણ એ વિચારો વધુ પડતા પોઝિટિવ અથવા નેગેટિવ તરફ લઈ જાય છે... જય જીનેન્દ્ર...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now