કાઠીયાવાડી લોકો
ના તો બ્રેકફાસ્ટ કરે
નાતો લંચ કરે અને
ના તો ડીનર કરે
.
.
.
કાઠીયાવાડી લોકો
સવારે શીરામણ કરે
બપોરે બપોરો કરે
અને રાત્રે વાળુ કરે
.
���
.
અને ઊન્ઘે પન નય બધાય હુવે સોન્ગ પન ના સામ્ભળે ગાણા સામ્ભળે
.
???
સ્કુલ પન ના જાય નીહારે જાય
.
???
સોપીન્ગ કરવા પન ના જાય હટાણુ કરવા જાય
.
.
કાય વસ્તુ રીપેર પન ના કરાવે હમી કરાવે
.
કોઈ બીમાર ના પડે માન્દા પડે
.
કોઈ ના ઘરે મેહમાન ના આવે મીમાન આવે
.
અને ખાસ વાત નવરા બેઠા રખડે નય ગામ ની હરીયુ કરે...
.
?????