લૈલા - મજનૂ, હીર - રાંજા, રોમિયો - જુલિએટ
આ બધા એ તો પ્રેમ માટે જીવ ગુમાવ્યો. કેમકે એમને એકબીજાનો સાથ ના મળ્યો.
અને ઘણા લોકો એને ફોલો કરે છે અને જીવન ટૂંકાવી નાંખવા ના પગલા ભરે છે.
પણ જરાક વિચારો આખી દુનિયા ને પ્રેમ શીખવનાર રાધા - કૃષ્ણ આજીવન એકબીજા થી દૂર રહ્યા તેમ છતાં તેમનું આખું જીવન જીવ્યું. એકબીજાં થી દૂર રહેવા છતાં એકબીજા ની સાથે રહ્યાં.
તો પછી આપણે એમને કેમ ફોલો નથી કરતાં?
પ્રેમ એ કોઈ જીવન ટૂંકાવવા માટે નહીં પરંતુ પ્રેમ જીવન જીવવા માટે નો સ્ત્રોત છે.
- Koniv