કોઇ છેતરી જાય મને
એ તો જાણે સમજાય છે...!!
પણ
હું જ છેતરું છું રોજ મારી જાત ને
એ ખુલાસો કયાં થાય છે..!!!

શુભ સવાર??

Gujarati Good Morning by Parmar Narvirsinh : 111094792

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now