ઇન્ટરવેલ પૂરો થયા બાદ અંધારામાં આવતી એક મહિલાએ બહારની બાજુ બેઠા એક દર્શકને પૂછ્યું.. !
ભાઈ, શુ હમણાં મેં બહાર આવતી વખતે તમારો પગ કચડી નાખ્યો હતો.. ?
દર્શક (ગુસ્સામાં) : હા કચડી નાખ્યો હતો, હવે શું માફી માંગવી છે.. ?
મહિલા : માફી નહીં ભાઈ એનો મતલબ એ કે મારી સીટ આ જ લાઈનમાં છે.
???????