ધર્મભેદ , જ્ઞાતિભેદ જેવા બીજ ભારત દેશમાં અંગ્રેજો રોપીને ગયા તે આજ મોટું વૃક્ષ બની ગયું છે. અયોધ્યા માં મંદિર અને મસ્જિદ માટે ઝઘડા. જે ભગવાન જે અલ્લાહ એ આપણને લોકો ને બનાવ્યા , આટલી મોટી દુનિયા બનાવી એના માટે કંઇ બનાવવાની આપણી શું ઔકાત. જે દેશમાં ધર્મ માટે લડતા હોય તો ત્યાં ના લોકો અને આતંકવાદી વચ્ચે ફર્ક શું????