કોઈક પ્રેમ નિભાવી ગયું,
ને કોઈક પ્રેમ સમજાવી ગયું..
કોઈક પાસે આવી ગયું,
ને કોઈક દૂર ચાલ્યું ગયું..
કોઈ એ મારી ખામી બતાવી,
મને ધિકારી ગયું,
ને કોઈ ખુબી બતાવી,
સ્વીકારી ગયું..
મને નફરત કરતા અનેક સામે,
આજે કોઈક ઉભુ રહી ગયું..
આ સ્વાર્થી દુનિયા માં આજે,
નિઃસ્વાર્થ વ્યક્તિ સાથે ભેટો થઈ ગયો..
-krina

Gujarati Good Morning by Krina : 111093807
Arju Patel 8 year ago

કોણ છે

vi wazir 8 year ago

નિ:સ્વાર્થ વ્યક્તિ.... સારું કહેવાય....??

Manish Patel 8 year ago

સાચી વાત છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now