જીવન આપણે જીવ્યુ એ મહત્વનું નથી પરંતું આપણે આપણું જીવન કેવું જીવ્યા એ મહત્વનું છે.
કહેવત છે ને દારુડીયો દારૂને નથી પીતો પણ દારુ જ દારુડીયાને પી જાયછે
તેમ ફિલ્મોમાં નવી નવી આવેલી એક છોકરી નામે દિવ્યા ભારતી જેને ઘણી સુપરહીટ ફિલ્મો દર્શકોને આપી હતી પણ તેની કદાચ જીવનરેખા થોડીક હશે તેમ દિવસ એક રાત્રે તેના જ ઘરમાં તેને સખ્ત દારુ પીધો હતો ને દારૂના નશામાં જ તે તેના ઘરની એક બાલ્કનીમાં બેસવા ગઇ ને બેલેન્સ ના જળવાતા તે નીચે રોડ ઉપર પટકાઇ હતી ને માથામાં સખત ઇજાઓ થવાથી તેનું તુરત મોત થયું હતું. આજે પણ તેના ઘણા ચાહકો તેને યાદ કરતા હશે...
इसीलिए शराब नहीं पीना चाहिए क्युकी शराब पीने से लीवर खराब हो जाता है ।